EDUCATION,JOBS AND COMPETITIVE EXAM NEWS

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે


New District Selection is Start Now.

આ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઇટ જોવા વિનંતી છે.

➜ જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા
➜ જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

ઉમેદવારો માટેની સૂચના :
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ       જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ       આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે.
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી
       તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને       આધીન રહેશે.
(4)  ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ       ગુમાવશે.