વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના | ||
(૧) ત્રીજા તબક્કામાં ઉમેદવારો તા.૦૪/૦૬/૨૦૧૪
ના રોજ ૧૬:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર
મેળવી શકશે.
(૨) ત્રીજા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને
જિલ્લા પસંદગી માટે તા.૦૭/૦૬/૨૦૧૪ ના રોજ
બોલાવેલ છે.
(૩) જનરલ કેટેગરીમાં ૬૭.૭૪% મેરીટ સુધીના ઉમેદવારો
કોલ-લેટર મેળવી શકશે.
(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ
ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી
લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર
મોકલવામાં આવશે નહિ.
| ||
ત્રીજા તબક્કાના કોલ લેટર | ||
Home
Unlabelled
lower primary Vidyasahayak Bharati Third round declared
lower primary Vidyasahayak Bharati Third round declared
Share This