CCC
EXAMINATION REGISTRATION નો બીજો તબક્કો તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦
કલાકે શરુ થશે. ૫૦૦૦ ફોર્મ ભરાશે તરતજ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે
મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે
નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી
માટે આ વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેવું.

ccc-ccc-exam-valid-centre-for-gujarat. PDF Clk here
To view Syllabus for the Exam click CCC Syllabus