1. ચાર મિનાર નામની જાણીતી ઇમારત કયા રાજયમાં આવેલ છે - આંધ્રપ્રદેશ (હૈદરાબાદ)
2. પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે - શામળ
3. મચ્છરો દ્વારા કયો રોગ ફેલાય છે - ફાઇલેરિયાસિસ
4. નારદ-બ્રહ્માની મૂર્તિવાળુ મંદિર કયાં આવેલ છે - કામરેજ, સુરત
5. અળસિયાની ખેતીને શું કહેવાય - વર્મીકલ્ચર
6. ગુજરાતનો સૌથી જૂનો પુલ કયો છે - ગોલ્ડન બ્રિજ
7. રાજસ્થાનમાં આવેલ જંતરમંતરનું બાંધકામ કોણે કરાવ્યું હતું - સવાઇ જયસિંહ
8. તાપી નદીનું ઉદગમસ્થાન - મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓ બેતુબ
9. ભારતનું ઊંચું પર્વત શિખર - માઉન્ટ ગોડવિન
10. અખંડ ભારતના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે - સરદાર વલ્લભભાઇ પટેલ
11. ગુજકોકનું પુરુ નામ - ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ
12. પાયોરીયા રોગ શરીરના કયા અંગમાં થાય - દાંત
13. સહારાનું રણ કયાં આવેલું છે - ઉત્તર આફ્રિકા
14. પ્રથમ મહિલા યુનિવર્સિટીના સ્થાપક - વિઠ્ઠલદાસ ઠાકરસી
15. વિટામીન બી૧ ની ઊણપથી કયો રોગ થાય છે - બૅરીબેરી
16. ગુજરાતમા હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી - મગનભાઇ ચતુરભાઇ પટેલ
17. 'પાર્થ કહો ચડાવે બાણ' નવલકથાના લેખક કોણ - પન્નાલાલ પટેલ
18. 'વીરભૂમિ' કોની સમાધિ છે - રાજીવ ગાંધી
19. સંજાણ બંદર કયા જિલ્લામાં આવેલ છે - વલસાડ
20. શીખ ધર્મનું ધર્મ પુસ્તક કયું - ગ્રંથસાહેબ
21. રોબર્ટ કલાઇવે બંગાળાના કયા નવાબને પ્લાસીના યુધ્ધમાં હરાવ્યો હતો - સિરાજ ઉદ દૌલા
22. દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા (મુખત્રિકોણ) ક્યાં આવેલો છે - સુંદરવન (પશ્વ્રિમ બંગાળ)
23. તરાઇનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું - મોહમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ (૧૧૯૧-૯૨)
24. ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે - ભાખરા નાગલ (સતલજ નદી પર)
25. મંગળ ગ્રહના ઉપગ્રહ કયા કયા છે - કોબોસ અને ડિમોસ