EDUCATION,JOBS AND COMPETITIVE EXAM NEWS

શાળામાં બાળકોના શિક્ષણ ને લગતા પ્રશ્નોના સરળ સમાધાન માટે અપનાવો ક્રિયાત્મક સંશોધન આપની શાળામાં



નમસ્કાર,
અહીં આપેલ ક્રિયાત્મક સંશોધન જે
તે નામ દર્શાવેલ સંશોધકે
(તાલીમાર્થીએ) કરેલાં છે. તેમાં ભૂલ
હોવાની સંભાવના હોઈ શકે. તમે આ
ક્રિયાત્મક સંશોધનનો સંદર્ભ તરીકે
ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કરતાં
પહેલાં એકવાર ચોક્કસ આ ક્રિયાત્મક
સંશોધનનું વાચન કરી લેવું. જો ભૂલ દેખાઈ આવે તો તમારે તેનો સુધારો કરી લેવો.
સંકલન :- ભરત ચૌહાણ (અમદાવાદ)

1. વિદ્યાર્થીઓ ભાષાની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં અલંકારિકતા લાવી શકતા નથી :- મહેશ કેરાલિયા 

2. વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે :- અર્ચના ખાવડિયા 

3. ત્રણ ચાર દિવસની લાંબાગાળાની રજા બાદ વિદ્યાર્થીઓ એક – બે દિવસ શાળાએ આવતા નથી :- નિધિ ચૌહાણ 

4. વિદ્યાર્થીઓ કાવ્યનો રસાસ્વાદ માણી શકતા નથી :- હાર્દિક ટમાલિયા 

5. વિદ્યાર્થીઓની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં પ્રાદેશિકતા જોવા મળે છે :- નીતા બારડ 

6. વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે વાર્તા કહેતા આવડતું નથી :- વિક્રમ જખવાડિયા 

7. વિદ્યાર્થીઓ પુસ્તકો અને પુસ્તકાલયથી દૂર થતાં જાય છે :- અશોક કણઝરિયા 

8. વિદ્યાર્થીઓ વ્યસન કરે છે :- ગાયત્રીબા મોરી 

9. વિદ્યાર્થીઓ કોઈ કાર્ય પ્રસંગનો અહેવાલ વ્યવસ્થિત રીતે લખી શકતા નથી :- અલ્પેશ પાણસીણીયા 

10. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં પોતાનો પરિચય, મહત્વાકાંક્ષા કહી શકતા નથી :- જલ્પા પટેલ 

11. વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન વર્ગમાં બેસી રહે છે :- રમેશ માધર 

12. વિદ્યાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય કે સ્થળભાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે :- સહદેવસિંહ રાઠોડ 

13. વિદ્યાર્થીઓને પત્ર લખતા આવડતો નથી :- રિદ્ધિ સોલંકી 

14. વિદ્યાર્થીઓ સમાસ ઓળખવામાં ભૂલ કરે છે :- કલ્પના ધંધુકિયા 

15. વિદ્યાર્થીઓ નકશામાં સ્થળો દર્શાવવામાં અવઢવ અનુભવે છે :- ધર્મેન્દ્ર વિરમગામી 

16. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં ચાર્ટ, ચિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે :-ગૌતમ કાનાણી

17. વિદ્યાર્થીઓ ગૃહકાર્ય યોગ્ય રીતે કરતા નથી :- હરીશ પટેલ 

18. વિદ્યાર્થીઓ શ્લોક કંઠસ્થ કરવામાં મુશ્કેલી અનુભવે છે :- મનીષા ચૌહાણ 

19. ખોડલા પ્રાથમિક શાળા તા.પાલનપુરના ધોરણ-૪ ના બાળકોમાં ચાર અંકોની સંખ્યા વાંચનમાં થતી ભૂલો :- વિનોદકુમાર રામજીભાઈ 

→આગામી ન્યુ ક્રિયાત્મક સંશોધન જોવા માટે અહીં ક્લિક કરો. CLICK HERE