EDUCATION,JOBS AND COMPETITIVE EXAM NEWS

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ



1.       C.E.E. સેન્ટર ફોર એન્વારયમેન્ટ એજ્યુકેશન સંસ્થા કયાં આવેલી છે - અમદાવાદ

2.       અમદાવાદની કઇ મસ્જિદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે - જામા મસ્જિદ 

3.       ઇસરો સ્પેશ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલ છે - અમદાવાદ

4.       કયા જિલ્લામા પુષ્કળ પ્રમાણમાં સાગ થાય છે - વલસાડ

5.       કયા જિલ્લામાં હોળીને શિગમા કહેવામાં આવે છે - ડાંગ

6.       કયા જિલ્લામાંથી ચૂનાનો ઊંચી જાતનો પત્થર મળી આવે છે - જામનગર

7.       કયો ટાપુ પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે - પીરોટન ટાપુ

8.       કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે - તલાળા તાલુકામાં (ગીરસોમનાથ)

9.       ગીર અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે - ગીર સોમનાથ (સ્થાપના-૧૯૭૫)

10.    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા નજીક પ્રશ્નવાડા ખાતે કઇ બ્રાન્ડના સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે - સિદ્ધિ સિમેન્ટ

11.    ગુજરાતના કયા સ્થળે શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે - જાફરાબાદ

12.    ગુજરાતના પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર થયા છે - સિંગાપોર પોર્ટ ઓથોરિટી

13.    ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક કયાં આવેલું છે - ધુવારણ

14.    ગુજરાતનો કયો પ્રદેશ ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે - અમદાવાદનો મેદાનનો દક્ષિવ-પશ્વિમનો ભાગ

15.    ગુજરાતનો પ્રથમ અને દ્રિતીય રોકડિયા પાક જણાવો - ૧.મગફળી, ૨.કપાસ

16.    ગુજરાતમાં કયા સ્થળે ભવનાથનો મેળો ભરાય છે - ગીરનારની તળેટી, જૂનાગઢ

17.    ગુજરાતમાં કયા સ્થળે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે - કોબા (જિ.ગાંધીનગર) 

18.    ગુજરાતમાં બુલંદ ટાવર ક્યાં આવેલો છે - ભૂજ

19.    ગુજરાતમાં મોટાભાગનો વરસાદ કયા બે મહિનામાં પડી જાય છે - જુલાઇ અને ઑગષ્ટ 

20.    ગુજરાતમાં વિશિષ્ટ પ્રકારના લેથનું ઉત્પાદન કયાં થાય છે - જામનગર

21.    ગુજરાતમાં સૌથી વધુ ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા જિલ્લામાંથી મળી આવે છે - ભરૂચ

22.    ગુજરાતમાંથી નીકળી માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઇ છે - ભાદર

23.    દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે - વાપી

24.    પંચમહાલ જિલ્લાની શિવરાજપુરની ખાણમાંથી કયું ખનીજ મળી આવે છે - મેંગેનીઝ  

25.    બુટભવાની મંદિર કયા સ્થળે આવેલું છે - અરણેજ

26.    ભારતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા રાજયમાં કરવામાં આવે છે - ગુજરાત

27.    માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે - ચોટીલા

28.    રાજકોટ શાના માટે જાણીતું છે - ડિઝલ એન્જિન

29.    સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલી છે - દાંતીવાડા

30.    સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે - રાજકોટ