EDUCATION,JOBS AND COMPETITIVE EXAM NEWS

Today's Current Affairs & Sunday Special Current Note For All Exam



1.    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - એ દક્ષિણ કોરિયામાં પોતાની પહેલી બ્રાંચ ખોલી

2.    ફુકોકા (જાપાન) - વર્ષ ૨૦૨૧ ની વર્લ્ડ એક્વાટિક ચેમ્પિયનશેપનું આયોજન કરશે

3.    ૨ ફેબ્રુઆરી - વિશ્વ વેટલેન્ડ દિવસ

4.    વિશાખાપટ્ટનમ - ના દરિયામાં ચાર દિવસીય ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ (૨૪ દેશો ભાગ લેશે)

Ø  બ્રાન્ડ એમ્બેસેડર - અક્ષય કુમાર

5.    નરસિંહ મહેતા યુનિવર્સિટી - જુનાગઢ (ઉપકુલપતિ- ડૉ. માયાણી)

6.    કોબરા ગોલ્ડ ૨૦૧૬ - થાઇલેન્ડમા આયોજિત થનારા કોબરા ગોલ્ડ ૨૦૧૬ સૈન્ય અભ્યાસમાં ભારત ભાગ લેશે

7.    દિલ્હી - માં ૧૮મો ભારત રંગ ઉત્સવ મહોત્સવ યોજાયો

8.    વડોદરા - ખાતે નેશનલ રેલવે એકેડેમી ઓફ ઇન્ડિયન રેલેવેઝને 'રેલવે યુનિવર્સિટી તરીકે ચલાવવામાં આવશે

9.    સાઉથ એશિયન ગેમ્સ - માં ભારતે સાઇક્લિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

10. નેશનલ પાવર લિફટીંગ - માં ગુજરાતની મીનાક્ષી મનહરભાઇએ દવેએ ૫૭ કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો

11. રાષ્ટ્રીય સ્કૂલ એથલેટિક્સ ચેમ્પિયનશીપ - માં કેરળનો વિજય

12. દક્ષિણ એશિયન રમતોત્સવ - ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ (ગુવાહાટી) ખાતે યોજાયો   

13. વિરાટ કોહલી - ટી-૨૦માં ૫૦૦૦ રન પૂરા કરનાર ત્રીજો ભારતીય

14. નયની કૃષ્ણકુમારી - પ્રસિદ્ધ તેલગુ સાહિત્યકારનું અવસાન

15. બલરામ જાખડ - પૂર્વ લોકસભા અધ્યક્ષ અને મધ્યપ્રદેશના પૂર્વ રાજયપાલનું અવસાન

16. ગુરુદીપ સિંઘ - દેશની સૌથી મોટી વીજળી પેદા કરતી કંપની એનટીપીસી ના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક તરીકે નિયુકત કરવામાં આવ્યા

17. રાષ્ટ્રીય સ્નુકર ચેમ્પિયનશીપ ૨૦૧૬ - ની આદિત્ય મહેતાએ જીતી લીધી  

18. એ.જી.કૃષ્ણમૂર્તિ - પ્રખ્યાત એડ એજન્સી મુદ્રા કોમ્યુનિકેશન અને માઇકાના સ્થાપક એ.જી.કૃષ્ણમૂર્તિનું અવસાન

19. બૃજબેદી - કિરણબેદીના પતિનું અવસાન

20. આઇ.પી.એસ. અર્ચના રામાસુંદરમન - પેરામિલિટરી ફોર્સના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા

21. હિન્દુ યુનિવર્સિટી - ના ૧૦૦ વર્ષ પૂર્ણ

22. ઉદય યોજના - માં ચોથું રાજ્ય ઉત્તરપ્રદેશ સામેલ થયું (રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ)

23. અમિત સિંઘલ - ગુગલ સર્ચ એન્જિનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

24. હાલોલ - રાજ્યમાં પ્રથમવાર ગૌરક્ષા વાહિનીનો પ્રારંભ કરાવમાં આવ્યો

25. તાઇવાન - માં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ

26. આદમ વાયોલેન્ડ - પૃથ્વી પરથી એ થી ઝેડ સુધીની કુદરતી અને કુત્રિમ તસ્વીરો દ્વારા પૃથ્વી પરની એ,બી,સી,ડી,.., ભેગી કરી