EDUCATION,JOBS AND COMPETITIVE EXAM NEWS

today' gk for all exams

1. ताजमहल - उत्तर प्रदेश [1983]
2. आगरा का किला - उत्तर प्रदेश[1983]
3. अजंता की गुफाएं - महाराष्ट्र[1983]
4. एलोरा की गुफाएं - महाराष्ट्र[1983]
5. कोणार्क का सूर्य मंदिर -ओडिशा [1984]
6. महाबलिपुरम् का स्मारक समूह -तमिलनाडू [1984]
7. काजीरंगा राष्ट्रीय उद्यान -असोम [1985]
8. मानस वन्य जीव अभयारण्य -असोम [1985]
9. केवला देव राष्ट्रीय उद्यान -राजस्थान [1985]
10. पुराने गोवा के चर्च व मठ - गोवा[1986]
11. मुगल सिटी, फतेहपुर सिकरी -उत्तर प्रदेश [1986]
12. हम्पी स्मारक समूह - कर्नाटक[1986]
13. खजुराहो मंदिर - मध्यप्रदेश[1986]
14. एलीफेंटा की गुफाएं - महाराष्ट्र[1987]
15. पट्टदकल स्मारक समूह - कर्नाटक[1987]
16. सुंदरवन राष्ट्रीय उद्यान - प.बंगाल [1987]
17. वृहदेश्वर मंदिर तंजावुर -तमिलनाडू [1987]
18. नंदा देवी राष्ट्रीय उद्यान -उत्तराखंड [1988]
19. सांची का बौद्ध स्मारक -मध्यप्रदेश [1989]
21. हुमायूँ का मकबरा - दिल्ली[1993]
22. दार्जिलिंग हिमालयन रेल -पश्चिम बंगाल [1999]
23. महाबोधी मंदिर, गया - बिहार[2002]
24. भीमबेटका की गुफाएँ - मध्यप्रदेश [2003]
25. गंगई कोड़ा चोलपुरम् मन्दिर -तमिलनाडु [2004]
26. एरावतेश्वर मन्दिर - तमिलनाडु[2004]
27. छत्रपति शिवाजी टर्मिनल -महाराष्ट्र [2004]
28. नीलगिरि माउंटेन रेलवे -तमिलनाडु [2005]
29. फूलों की घाटी राष्ट्रीयउद्यान - उत्तराखंड [2005]
30. दिल्ली का लाल किला -दिल्ली [2007]
31. कालका शिमला रेलवे -हिमाचलप्रदेश [2008]
32. सिमलीपाल अभ्यारण्य -ओडिशा [2009]
33. नोकरेक अभ्यारण्य - मेघालय[2009]
34. भितरकनिका उद्यान - ओडिशा[2010]
35. जयपुर का जंतर-मन्तर - राजस्थान[2010]
36. पश्चिम घाट [2012]
37. आमेर का किला - राजस्थान[2013]
38. रणथंभोर किला - राजस्थान[2013]
39. कुंभलगढ़ किला - राजस्थान[2013]
40. सोनार किला - राजस्थान[2013]
41. चित्तौड़गढ़ किला - राजस्थान[2013]
42. गागरोन किला - राजस्थान[2013]
43. रानी का वाव - गुजरात [2014]
44. ग्रेट हिमालय राष्ट्रीय उद्यान -हिमाचल प्रदेश

GK 📚૧. સુપ્રીમ કોર્ટને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે?
👉🍓 કોર્ટ ઓન રેકર્ડસ

📚૨. ભારતીય નાગરિક કયા વર્ષની ઉંમરથી પોતાનો મત આપી શકે?
👉📚૧૮ વર્ષ

📚૩. ભારત ના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો હતા?
👉🍓૩૯૫ , ૮

📚૪. કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
👉🍓જર્મની

📚૫. વિશ્વનું સૌથી મોટું બંધારણ કયા દેશનું છે?
👉🍓 ભારત

📚૬. કઈ રેટીંગ એજન્સીએ ભારતનું રેટીંગ ઘટાડીને નેગેટીવ કર્યું છે?
👉🍓સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ

📚૭. ઈરડા કયા ક્ષેત્રનું નિયમન કરે છે?
👉🍓વીમા

📚૮. અમેરિકન ગુલામોના મુક્તિદાતા અને રાષ્ટ્રપિતા કોણ?
👉🍓અબ્રાહમ લિંકન

📚૯. પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) કયા વર્ષમાં મુક્ત થયું?
👉🍓 ઈ.સ.૧૯૭૧

📚૧૦. વિશ્વ વિખ્યાત શેરલોક હોમ્સના સર્જક કોણ હતા?
👉🍓આર્થર કોનન ડાયલ

📚૧૧. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?
👉🍓 સહ્યાદ્રિ

📚૧૨. અલિયાબેટ કઈ નદી પર આવેલો છે?
👉🍓નર્મદા

📚૧૩. તિબેટ પ્રદેશમાં કઈ નદીને 'ત્સાંગપો' તરીકે ઓળખાય છે?
👉🍓બ્રહ્મપુત્રા

📚૧૪. સરસ્વતી નદીના તટે આવેલા સિધ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો?
👉🍓કપિલ

📚૧૫. નોબલ પારિતોષિક વિજેતા 'ધી ઓલ્ડ મેન એન્ડ ધી સી' ના લેખક કોણ?
👉🍓 એર્નેસ્ટ હેમિંગ્વે